પુષ્પા ફેમ સાઉથ ફિલ્મ એક્ટ્રેસ અનુસુયા ભારદ્વાજે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ બિકીની ફોટો શેર કરીને હલચલ મચાવી છે
સાઉથ ફિલ્મ એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ આગની જેમ વાયરલ થઈ ગઈ હતી
પુષ્પાની દક્ષાયિની ઉર્ફે અનસૂયા ભારદ્વાજ તેના પતિ સાથે થાઈલેન્ડ રજા પર ગઈ હતી. જ્યાંથી એક્ટ્રેસના બોલ્ડ બિકીની લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું
અભિનેત્રી અનસૂયા ભારદ્વાજ આ દિવસોમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. જ્યાં એક્ટ્રેસ દરિયાના પાણીમાં મજા માણતી જોવા મળી હતી
ફિલ્મ સ્ટાર અનસૂયા ભારદ્વાજે સફેદ બિકીની સાથે તેના વાળમાં ફૂલ લગાવીને સિઝલિંગ ફોટોઝ ક્લિક કરાવ્યા હતા
આ દરમિયાન અનસૂયા તેના પતિ સાથે બીચ પર જોવા મળી હતી અને બંને લિપ-લૉક કરી રહ્યાં હતા
અભિનેત્રી અનસૂયા ભારદ્વાજે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મમાં લીડ વેમ્પની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીત્યા હતા
અનસૂયા ભારદ્વાજ લગભગ 10-11 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. તે પહેલા એન્કર અને હોસ્ટ હતી અને પછી ફિલ્મી દુનિયામાં આવી