સાઉથ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી રાશિ ખન્ના તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.
તે અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
રાશિ ખન્ના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં રાશિ ખન્ના ડેનિમ આઉટફિટમાં જોવા મળી રહી છે.
રાશી ખન્ના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ માં પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું હતું
આ આઉટફિટ સાથે રાશિ ખન્ના એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા
રાશિ એ કાનમાં બુટ્ટી અને હાથમાં કડા સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
રાશિ ખન્ના ની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.