નીતા અંબાણીએ NMACC ખાતે મ્યુઝિકલ શો 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક' હોસ્ટ કર્યો હતો 

આ આયોજિત ઇવેન્ટમાં સ્ટાર્સ નો મેળાવડો જામ્યો હતો 

નીતા અંબાણી ની ભાવિ પુત્રવધૂ, રાધિકા મર્ચન્ટે તેના અદભૂત દેખાવથી લોકો નું ધ્યાન ખેંચ્યું હતું 

રાધિકાના પોશાક વિશે વાત કરીએ તો, તે અદભૂત પ્લીટ્સ સાથે હાથથી પેઇન્ટેડ મિડી ડ્રેસમાં સુંદર દેખાતી હતી 

સુંદર ફ્લોરલ મોટિફ્સ દેશી ગમ નટ્સના હતા, જેણે આ આઉટફિટને દસ ગણો વધુ સુંદર બનાવ્યો હતો 

રિપોર્ટ અનુસાર આ મિડી ડ્રેસ ફેશન લેબલ AJનો હતો અને તેની કિંમત 58,100 રૂપિયા છે 

રાધિકા એ હીરાના લોકેટ, નાની હીરાની બુટ્ટી અને સેન્ડલની જોડી સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો હતો. 

આ અગાઉ, NMACC ઇવેન્ટમાં, રાધિકાએ તેની ફેશન સેન્સ થી લોકો ને પ્રભાવિત કર્યા હતા