સિંગર અને મોડલ સાક્ષી ચોપરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તસવીરો માં તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.
સાક્ષી ચોપરા રામાનંદ સાગર ની પૌત્રી છે.
તે અવારનવાર તેના ફોટા અને વિડીયો ચાહકો સાથે શેર કરતી રહે છે.
સાક્ષી ચોપરા નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટા થી ભરેલું છે.
સાક્ષીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
સાક્ષી વ્યવસાયે ગાયિકા છે. આ સિવાય તે મોડલિંગ પણ કરે છે.
હાલમાં તે ભારતની બહાર લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં રહે છે.