રામાયણ' બનાવનાર રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા તેના બોલ્ડ લુક્સના કારણે ટ્રોલ થતી રહે છે.
સાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
સાક્ષી ચોપરાના સોશિયલ મીડિયા પર 551 હજાર ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે
કેટલાકને તેનો લુક ગમે છે, પરંતુ તેની આ બોલ્ડનેસ ને કારણે તેને ભારે ટ્રોલ પણ કરવામાં આવે છે
સાક્ષી અમેરિકાના લોસ એન્જલસમાં મોટી થઈ છે, જેના કારણે તેની જીવનશૈલીમાં પશ્ચિમી સંસ્કૃતિની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે
સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા ઉપરાંત, સાક્ષી એક સિંગર પણ છે અને તેની પોતાની યુટ્યુબ ચેનલ છે
સાક્ષીને એક્ટિંગ માટે ઘણી ઑફર્સ મળી હતી, પરંતુ તે માત્ર સિંગિંગમાં જ પોતાનું કરિયર બનાવવા માંગે છે
સાક્ષી ચોપરા મોતી સાગરની પુત્રી મીનાક્ષી સાગરની પુત્રી છે અને રામાનંદ સાગર ની પર-પૌત્રી છે