રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે 

સાક્ષી ચોપરા અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે 

આ તસવીરોમાં સાક્ષી ચોપરા ઉર્ફી જાવેદ કરતાં વધુ બોલ્ડ લાગી રહી છે.

સાક્ષી ચોપરાએ શેર કરેલી તસવીરોમાં સાક્ષી બિકીની પહેરેલી જોવા મળી રહી છે 

આ વાયરલ તસવીરમાં સાક્ષી ચોપરા ઝૂલા ઉપર ઝૂલતી જોવા મળી હતી 

આ દરમિયાન સાક્ષી ચોપરા  એ એક થી વધુ કિલર પોઝ આપ્યા હતા 

આ તસવીરમાં સાક્ષી ચોપરા તેના પગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

સાક્ષી ચોપરાની આ તસવીર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.