રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
સાક્ષી ચોપરા અવારનવાર તેના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
સાક્ષી ચોપરા એ તેની બિકીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં સાક્ષી ચેક્સ વાળી બિકીનીમાં જોવા મળી રહી છે.
આ બિકીની માં સાક્ષી એ તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું.
આ તસવીરમાં સાક્ષી ચોપરા તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
સાક્ષી ચોપરાની તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
સાક્ષી ચોપરા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ ની જેમ વાયરલ થઇ રહી છે.