રણબીર કપૂર હાલમાં જ એક બાળકી નો પિતા બન્યો છે.  આ દરમિયાન તે પોતાના બંગલા નું બાંધકામ જોવા તેની ઇલેક્ટ્રિક બાઇક પર જોવા મળ્યો હતો.

 રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટે રણબીર ને આ બાઈક ગિફ્ટ કરી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે બાઈક લગભગ 1લાખ 46 હજાર ની છે. 

આ બાઈક ની ખાસ વાત એ છે કે તે એક ફોલ્ડેબલ બાઈક છે.