રવિના ટંડનની દીકરી રાશા થડાની એ તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તસવીરોમાં રાશા થડાની નો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
આ ફોટોશૂટ દરમિયાન રાશા થડાની બ્લેક શિમરી કટઆઉટ મિની ડ્રેસમાં ખુબજ સુંદર જોવા મળી રહી છે.
ગ્લોસી મેકઅપ અને ઓપન લાઇટ કર્લી હેરસ્ટાઇલ સાથે રાશા થડાનીએ પોતાના લુક ને કમ્પ્લીટ કર્યો હતો.
રાશા થડાનીએ ઇયરિંગ્સ અને બ્લેક હાઇ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.
આ ફોટોશૂટ દરમિયાન રાશા થડાની પોતાના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી .
રાશા થડાની ની આ સ્ટાઇલ ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે
રાશા થડાની ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે