ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે પોતાની સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ ફેન્સ સાથે શેર કરતી રહે છે.

રશ્મિ દેસાઈએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

આ ફોટો શૂટ માં રશ્મિ ની ડીપ નેક વ્હાઇટ ક્રોપ ટોપમાં બોલ્ડ અને સિઝલિંગ સ્ટાઇલ જોવા મળી રહી છે.

રશ્મિ ખુલ્લા વાળ અને તેના સિઝલિંગ પોઝ સાથે તેના દેખાવને કમ્પ્લીટ કરતી જોવા મળે છે

ગ્લેમરસ ની બાબતમાં તે નાની હિરોઈનોને પણ ટક્કર આપે છે.

તેની તસવીરોને બે લાખથી વધુ લાઈક્સ મળી છે.

એક્ટિંગ અને ટીવી શોની સાથે સાથે અભિનેત્રી પોતાની ફેશન સેન્સને કારણે લાઈમલાઈટમાં રહે છે.