અભિનેત્રી રશ્મિ દેસાઈ એ સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે.
રશ્મિ એ બ્રેલેટ અને ડીપ નેક સાથે બોલ્ડ લેધરનો ડ્રેસ પહેર્યો છે
રશ્મિ દેસાઈએ પોતાના કરિયરની શરૂઆત આસામી ફિલ્મ કન્યાદાનથી કરી હતી..
ભોજપુરી ફિલ્મોમાં માં નજર આવી ચુકી છે રશ્મિ દેસાઈ
રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે.