બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની વેબ સિરીઝ 'કર્મા કોલિંગ' રિલીઝ થવાની છે.  

આ વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે 

વેબ સીરિઝ 'કર્મા કોલિંગ'ના ટ્રેલર લોન્ચ સમયે રવીના ટંડન અનોખી સ્ટાઈલ માં જોવા મળી હતી.

આ દરમિયાન રવિના ટંડનના બ્લેક લોંગ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ આઉટફિટ સાથે રવીના એ બોલ્ડ મેકઅપ સાથે લાલ લિપસ્ટિક કરી હતી. 

રવીના એ તેના વાળ ને બન માં બાંધ્યા હતા જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. 

કાનમાં ઈયરિંગ્સ, અને હાથમાં વીંટી સાથે રવીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

તમને જણાવી દઈએ કે રવીના ટંડન ની વેબ સિરીઝ 'કર્મા કોલિંગ' 26 જાન્યુઆરી એ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.