Fill in some text
રવિના ટંડનને દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
એવોર્ડ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચેલી રવિના ટંડને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી
એવોર્ડ લેવા પહોંચેલી રવિના ટંડન સંપૂર્ણપણે પરંપરાગત શૈલીમાં સજ્જ હતી
રવિના સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચેલી પુત્રી રાશા ટંડનનો લુક પણ ખૂબ જ ભવ્ય હતો
.
રાશા એ બ્લેક ક્રોપ ચોલીની સાથે તેણે પ્રિન્ટેડ લહેરિયા નું સ્કર્ટ મેચ કર્યુ હતું.
ગોલ્ડન બોર્ડર સાથે બ્લેક ઝીણા ફેબ્રિકના દુપટ્ટાની સાથે આ આઉટફિટને કમ્પ્લીટ કર્યો હતો.
લૂનકે કમ્પલિટ કરવા માટે રાશાએ ચોકર નેકલેસ, સ્ટેટમેન્ટ રિંગ અને લાઇટ મેકઅપ કર્યો હતો
રાશા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.