રૂબીના તેની પ્રથમ ગર્ભાવસ્થાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે દરરોજ તેના ક્યૂટ બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
અભિનેત્રી રૂબીના દિલાઈક બ્રાઉન કલરના બોડીકોન આઉટફિટમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે બ્લુ અને વ્હાઇટ કલરનું પ્રિન્ટેડ શ્રગ પણ કેરી કર્યું છે.
રૂબીના દિલાઈકે લગ્નના 5 વર્ષ બાદ ગુડ ન્યુઝ આપ્યા છે. આવી સ્થિતિમાં રૂબીના અને અભિનવના આવનાર બાળક માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.