બિગ બોસ 14 ફેમ રૂબિના દિલાઈકે હાલમાં જ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

ફોટામાં, રૂબીના દિલાઈકે ન્યૂડ રંગની બ્રેલેટ અને શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે.

તસવીરમાં રૂબિના દિલાઈક તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અભિનેત્રીની સુંદરતાના લોકો વખાણ કરી રહ્યા છે.

જો કે, આ આઉટફિટ માટે રૂબીના દિલાઈકને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.

એક યુઝરે કમેન્ટ કરી કે, રૂબીનાએ પણ કપડાં પહેરવાનું બંધ કરી દીધું.

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

રૂબીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.