Black Section Separator
રૂબીના દિલેકે તેના તાજેતરના ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Black Section Separator
રુબિના દિલેકે સ્વિમિંગ પૂલમાં અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોઈ શકાય છે.
Black Section Separator
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
Black Section Separator
આ તસવીરમાં રૂબીના દિલેક સ્વિમિંગ પૂલની બાજુમાં જોવા મળી રહી છે.
Black Section Separator
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
Black Section Separator
આ તસવીરમાં તે કંઈક વિચારતી અને સ્વિમિંગ પૂલની મજા લેતી જોવા મળી રહી છે.
Black Section Separator
તેના પુલ લૂકને કમ્પ્લીટ કરવા માટે, અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ સાથે આછી ગુલાબી રંગ ની લિપસ્ટિક કરી છે.
Black Section Separator
ટીવી સિરિયલોમાં સૂટ અને સાડી પહેરતી રૂબીના દિલેકનો આ બોલ્ડ લુક કોઈને પણ દિવાના બનાવી રહી છે