'અનુપમા' અભિનેત્રી રૂપાલી ગાંગુલી ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ દિવસોમાં ટ્રેક અનુજ, અનુપમા અને માયાની આસપાસ ફરે છે
'અનુપમા' અભિનેત્રી રૂપાલી ગાંગુલી તેના પરિવાર સાથે વેકેશન પર ગઈ છે.
અભિનેત્રીએ અનુપમા શોમાંથી બ્રેક લીધો છે અને હવે તે થોડા દિવસો માટે વેકેશનનો આનંદ માણશે
રૂપાલી ગાંગુલી તેના પરિવાર સાથે મોરેશિયસ ગઈ છે અને તેણે ઘણી તસવીરો પોસ્ટ કરી છે.
તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું, વેકેશન મોડ ઓન, મમ્મી ચાલી મોરેશિયસ. ખૂબ જ ખાસ સફર.... મારી માતા પહેલીવાર ભારતની બહાર આવી છે
રૂપાલી ગાંગુલી તેની માતા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે
રૂપાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અનુપમા શો પછી તે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે
અનુપમા અને અનુજની વાર્તા દર્શકોને પસંદ આવી રહી છે. લોકો તેમને ‘માન’ કહી ને સંબોધે છે.