1900ના દાયકામાં ઈંગ્લેન્ડના રહેવાસી રોબર્ટ ટોર રસેલે ઓસ્ટ્રેલિયાના કાર્લ મોલ્ટ વોન હેઈન્ઝની મદદથી તેને ડિઝાઈન કર્યો હતો
પટૌડી પેલેસ સૈફના પરિવારના વારસાનો એક અભિન્ન ભાગ છે. કારણ કે સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડી અને અન્ય પૂર્વજો અહીં દફનાવવામાં આવ્યા છે.
પેલેસ ની અંદર લગભગ 150 રૂમ છે, જેમાં 7 શયનખંડ, 7 ડ્રેસિંગ રૂમ, બિલિયર્ડ માટે 7 રૂમ, ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ હોલનો સમાવેશ થાય છે.