રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરાએ પૂલમાં મસ્તી કરતી પોતાની નવી તસવીરો શેર કરી છે. 

આ દરમિયાન સાક્ષી ચોપરા બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી હતી

સાક્ષી ચોપરાનો આ પારદર્શક ડ્રેસ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા.

આ ડ્રેસ સાથે  સાક્ષી ચોપરા ગળામાં ક્યૂટ લૉકેટ પહેરેલી જોવા મળી હતી

આ દરમિયાન સાક્ષી ચોપરા તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

સાક્ષી ચોપરા એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા 

સાક્ષી ચોપરાનો આ ડીપનેક ડ્રેસ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો હતો.

સાક્ષી ચોપરા પોતાના આ બોલ્ડ અવતાર સાથે પાણીમાં આગ લગાવતી જોવા મળી હતી.