રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે 

સાક્ષી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી નવી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં સાક્ષી ચોપરા ડીપનેક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.  

આ આઉટફિટ સાથે સાક્ષી ચોપરા ટોપી પહેરેલી જોવા મળી હતી. 

આ દરમિયાન સાક્ષી ચોપરા પોતાનો ફોટો ક્લિક કરતી જોવા મળી હતી

સાક્ષી ચોપરાનો આ નવો લૂક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. 

આ દરમિયાન  સાક્ષી ચોપરા એ એકે થી એક કિલર પોઝ આપ્યા હતા 

બોલ્ડનેસ ના મામલે સાક્ષી ચોપરા એ ઉર્ફી જાવેદ ને પણ પાછળ છોડી દીધી છે