સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.  

તે અવારનવાર તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે.

હાલમાં જ સારા અલી ખાને તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. પરંતુ આ વખતે તેને તેની દાદી શર્મિલા ટાગોર સાથે ફોટોશૂટ કરાવ્યું છે.  

ફોટામાં સારા અલી ખાન બ્લેક લુકમાં જોવા મળી રહી છે અને તેનો બોસ લેડી લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં સારા અલી ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ ફોટશૂટ દરમિયાન સારા અલી ખાન ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી

તો બીજી તરફ તેની દાદી શર્મિલા ટાગોર બ્લેક સાડીમાં જોવા મળી રહી છે.

સારા અલી ખાને ઇયરિંગ્સ, રિંગ્સ અને બ્લેક હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું હતું