સારા અલી ખાન તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન જોવા મળી હતી
આ ઈવેન્ટમાં સારા અલી ખાન યલો કલરના શોર્ટ આઉટફિટમાં પહોંચી હતી
પાપારાઝી માટે પોઝ આપતી વખતે સારા અલી ખાનના ચહેરા પર ક્યૂટ સ્મિત જોવા મળ્યું હતું
સારા અલી ખાન મિનિમલ મેકઅપ લુકમાં ખુબ જ સુંદર લાગતી હતી
આ દરમિયાન સારા એ તેનું કરવી ફિગર ફ્લોન્ટ કર્યું હતું
સારા અલી ખાને હાઈ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો
ચાહકો ને સારા ની આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે
તમને જણાવી દઈએ કે તાજેતરમાં સારા અલી ખાનની ફિલ્મ 'ગેસલાઈટ' રીલિઝ થઈ હતી.