જ્યાં અભિનેત્રીએ તેના ત્રણ ભાઈઓ સાથે ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરી હતી.
ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે રાખી ના ખાસ અવસર પર આખો પરિવાર એક થયો હતો
આ દરમિયાન સારા અલી ખાને તેના ત્રણ ભાઈઓને ખૂબ જ પ્રેમથી રાખડી બાંધી હતી. જેની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
આ દરમિયાન અલી ખાને તેની ફોઈ ની દીકરી ઈનાયા ખેમુને પણ ખૂબ પ્રેમથી રાખડી બાંધવાનું શીખવ્યું હતું.
આ દરમિયાન સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન તેના બે નાના ભાઈઓ સાથે ટ્યુનિંગ કરતો જોવા મળ્યો હતો