લિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
સારા અલી ખાન અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.
સારા અલી ખાનની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે
સારા અલી ખાને ફરી એકવાર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે જેને ચાહકો પસંદ કરી રહ્યા છે.
સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીની પહેરેલી તસવીરો શેર કરી છે.
સારા અલી ખાનના કાન પર ફૂલ હતું. જે સારા અલી ખાનની સુંદરતા માં વધારો કરી રહ્યું હતું
સારા અલી ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સારા અલી ખાન 'એ વતન મેરે વતન', 'મેટ્રો ઇન દિનો', 'મર્ડર મુબારક' જેવી ફિલ્મમાં જોવા મળશે.