સારા અલી ખાન ફિલ્મોમાં તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ થી પણ ચાહકો નું દિલ જીતે છે. 

હાલમાં સારા અલી ખાને એક પાર્ટી માં હાજરી આપી હતી. જ્યાંની તસવીરો તેને તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. 

આ તસવીરો માં સારા અલી ખાન બ્લુ કલર ના સૂટ માં જોવા મળી રહી છે. 

આ તસવીરો સારા અલી ખાને તેના ઘરમાં ક્લિક કરાવી છે. જેના બેકગ્રાઉન્ડ માં તેની માતા અને+ ભાઈ ની તસવીરો જોવા મળી રહી છે. 

સારાનો આ ડ્રેસ અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે. 

આ અગાઉ, સારા અલી ખાને આ ડ્રેસ  2020 ની દિવાળી દરમિયાન પહેર્યો હતો  

સારા અલી ખાન ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

સારા અલી ખાન ફિલ્મ એ વતન મેરે વતન માં જોવા મળવાની છે.