બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને તેનો લેટેસ્ટ કાન્સ રેડ કાર્પેટ લુક શેર કર્યો છે
આ વખતે અભિનેત્રી સ્લિમ શિમર ગાઉનમાં જોવા મળી રહી છે
લાઇટ મેકઅપ લુક અને તેની અદા થી સારા તેના ફેન્સને દિવાના બનાવી રહી છે.
આ ગાઉનમાં સારા ફ્રેન્ચ રિવેરા કિનારે આત્મવિશ્વાસ સાથે પોઝ આપી રહી છે
આ દરમિયાન સારા ચીલ મૂડ માં જોવા મળી રહી છે
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના સારાના આ વેસ્ટર્ન લૂકને જોઈને તમે પણ દંગ રહી જશો
તેના ડેબ્યુ લુકમાં પણ સારાએ ચાહકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડી નથી
સારાની ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટના બધા વખાણ કરી રહ્યા છે