પટૌડી પરિવારની રાજકુમારી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તાજેતરમાં સારા અલી ખાન મુંબઈના જુહુમાં ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી સારા અલી ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'મેટ્રો ઇન દિનો’ માં જોવા મળશે.