આ વખતે બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી.
સારા અલી ખાને ફરી એકવાર ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાનો ડ્રેસ પહેર્યો છે.
સારા અલી ખાને અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલી સાડી પહેરી છે.
સારા અલી ખાને નવા અંદાજમાં સાડી પહેરી છે.
સારા અલી ખાનની વ્હાઇટ કલરની સાડીમાં બોર્ડર બ્લેક કલર ડિઝાઇન છે. આ સાથે તેને બીન પેટર્નનું બ્લાઉઝ પહેર્યું છે.
સારા અલી ખાને સાડી અને બ્લાઉઝની બોર્ડર સાથે મેળ ખાતો નેકલેસ પહેર્યો છે