સારા અલી ખાન અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 'જરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. 

આ ફિલ્મે તેના 23મા દિવસે 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, જેનાથી કુલ કલેક્શન લગભગ 80 કરોડ રૂપિયા થઈ ગયું હતું. 

ફિલ્મ ની સફળતા બાદ સારા અલી ખાને ફરી એકવાર મહાકાલની મુલાકાત લીધી 

આ પછી તે બાપ્પાના આશીર્વાદ લેવા માટે ખજરાના ગણેશ મંદિર પણ પહોંચી હતી 

આ દરમિયાન સારાએ હાથમાં બંગડીઓ સાથે ગુલાબી રંગની સાડી પહેરેલી જોવા મળી હતી 

સારા અલી ખાને ઈન્દોરના ખજરાના ગણેશ મંદિરમાં બાપ્પાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન સારા પીચ કલરના સૂટમાં જોવા મળી હતી 

સારા અલી ખાન છેલ્લા ત્રણ મહિનામાં ત્રીજી વખત બાબા મહાકાલના દર્શન કરવા પહોંચી હતી 

પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન સારા એ મહાકાલના દર્શન કર્યા હતા, જેના માટે ઘણો વિરોધ પણ થયો હતો.