સારા અલી ખાન એકવાર ફરી પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે.
તસવીરોમાં સારા બ્લેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
આ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સારા ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે.
સારાના આ કિલર લુકના ફેન્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
તસવીરોમાં તે ક્યારેક સોફા પર તો ક્યારેક બેડ પર અલગ અલગ પોઝ આપી રહી છે.
અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ અને તેની આંખોને સ્મોકી ટચ આપીને લુક કમ્પ્લીટ કર્યો છે.
સારા અલી ખાનને ખૂબ જ પોપ્યુલર સ્ટાર કિડ્સ માનવામાં આવે છે.
તેના સો.મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 41.3 મિલીયન ફોલોવર્સ પણ છે.
સારાની પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ તે હંમેશા લાઈમલાઈટમાં રહેતી જોવા મળે છે.