મનીષ મલ્હોત્રાની ઈવેન્ટમાં નોરા ફતેહીની એન્ટ્રી થતા જ બધાની નજર તેના પર ચોંટી ગઈ હતી 

કાજોલ બહેન તનિષા સાથે જોવા મળી હતી, આ દરમિયાન કાજોલ ચમકતી સાડીમાં જોવા મળી હતી જ્યારે તનિષા પીળા આઉટફિટમાં ધૂમ મચાવતી જોવા મળી હતી 

આ દરમિયાન, બહુપ્રતિભાશાળી સોફી ચૌધરી હાઈ-થાઈ સ્લિટ આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી હતી 

આ ઇવેન્ટ માટે દીપિકાએ અદભૂત સફેદ સાડી અને સિલ્વર શિમર સાથે બેકલેસ ટોપ પહેર્યું હતું 

ખુશી કપૂર તેની મોટી બહેન જેટલી જ સુંદર છે. તેણીએ કાળા શિમરી ડ્રેસમાં ઇવેન્ટમાં હાજરી આપી હતી 

આ દરમિયાન જાહ્નવી કપૂરે ભારે ભરતકામ કરેલો મલ્ટી-કલર કો-ઓર્ડ સેટ પહેર્યો હતો 

આ ઇવેન્ટ માં અર્જુન કપૂરે બહેન અંશુલા કપૂર સાથે પોઝ આપ્યો હતો 

રકુલ પ્રીત સિંહ અને શ્રિયા સરન, બે બોલિવૂડ અભિનેત્રીઓ કે જેઓ એક સાથે આવી અને આ પ્રસંગમાં ગ્લેમર અને સુંદરતા ઉમેરી હતી