બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન 'કિંગ ખાન' તરીકે પ્રખ્યાત છે. તેણે દિલ્હીની સેન્ટ કોલમ્બા સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું.
આર્યન ખાને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું અને કેલિફોર્નિયાની સ્કૂલ ઑફ સિનેમેટિક આર્ટ્સમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
શાહરૂખ ખાનના બંને બાળકોની જેમ અબરામ પણ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કરી રહ્યો છે.