શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન સાથે મુંબઈની તાજ હોટલ પહોંચ્યો હતો.
આ સ્ટાર કપલ બુક હાથમાં લઈને પોઝ આપતા જોવા મળ્યા હતા.
આ ઈવેન્ટમાં સુપરસ્ટાર શાહરૂખે તેની પત્ની ગૌરી ખાનનું નવું પુસ્તક લોન્ચ કર્યું.
આ ઇવેન્ટ માં કિંગ ખાનની પત્ની ગૌરી ખાન ખૂબ જ સુંદર બ્લેક ડ્રેસમાં પહોંચી હતી.
આ સાથે શાહરૂખ ખાન પણ તેની પત્ની સાથે ટ્વિનિંગ કરતો જોવા મળ્યો હતો.
આ બુક લોન્ચિંગ ઈવેન્ટમાં શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાનના વખાણમાં લાંબુ ભાષણ આપ્યું હતું.