શાહરૂખ ખાન, ગૌરી ખાન અને તેમના બાળકો આર્યન ખાન, સુહાના અને અબરામ ખાન એક ફેમિલી ફોટોશૂટમાં સાથે જોવા મળ્યા હતા 

ફોટામાં શાહરુખ ખાન ફેમેલી સફેદ અને કાળા પોશાક માં જોવા મળી રહ્યું છે 

શાહરૂખનો આર્યન સાથે એક ફોટો છે, જેમાં ચાહકો તેમને ટ્વિન્સ કહી રહ્યા છે 

શાહરૂખની છેલ્લી ફિલ્મ પઠાણનો સંદર્ભ આપતા એક એ કહ્યું, "અમારો પઠાણ પરિવાર."

શાહરૂખ ખાને 1991માં ગૌરી ખાન સાથે લગ્ન કર્યાં હતા 

શાહરુખ અને ગૌરી ને મોટો પુત્ર આર્યન, પુત્રી સુહાના અને સૌથી નાના પુત્ર અબરામના માતા-પિતા છે.

આર્યને જાહેરાત કરી હતી કે તેણે શાહરૂખ અને ગૌરીના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ સાથે તેનો પહેલો પ્રોજેક્ટ પૂરો કર્યો છે 

સુહાના ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી અભિનયની શરૂઆત કરશે. નેટફ્લિક્સ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે