શાહીર શેખ અને રુચિકા કપૂરે નવા વર્ષ માં બીજી વખત માતા-પિતા બનવાના ચાહકોને અદ્ભુત સમાચાર આપ્યા છે. 

શાહીર શેખ અને રૂચિકા બીજી વખત માતા-પિતા બન્યા છે.  

શાહીર અને રુચિકા એ તેમના ઘરમાં એક નાનકડી દીકરી નું  સ્વાગત કર્યું છે.

શાહીર શેખ અને રૂચિકા વર્ષ 2021માં પ્રથમ વખત માતા-પિતા બન્યા હતા. 

કપલે ત્યારે પણ પોતાના જીવનમાં એક સુંદર પુત્રીનું સ્વાગત કર્યું હતું.

રુચિકા એ તેની પોસ્ટ માં બીજી દીકરી નું નામ પણ જાહેર કર્યું છે. 

શાહીર અને રુચિકા એ પોતાની બીજી દીકરી નું નામ કુદરત રાખ્યું છે. 

કપલને ટીવી સેલેબ્સ સહિત ચાહકો તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.