શાહિદ કપૂર બોલિવૂડ નો સફળ અભિનેતા છે. 

શાહિદ કપૂર તેના શાનદાર અભિનય માટે જાણીતો છે. 

શાહિદ કપૂર તેની લકઝરી લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહેતો હોય છે.  

હાલમાં જ શાહિદ કપૂરે પોતાના કાર કલેક્શનમાં એક નવી કારનો ઉમેરો કર્યો છે.

શાહિદ કપૂરે મર્સિડીઝ મેબેક એસ580 ખરીદી છે

શાહિદ કપૂર ની આ નવી કાર ની કિંમત લગભગ 3 કરોડ 50 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. 

ગયા વર્ષે પણ શાહિદ કપૂરે Maybach S580 નામની લક્ઝરી કાર ખરીદી હતી. આ કારની કિંમત લગભગ 2.8 કરોડ રૂપિયા હતી 

આ સિવાય શાહિદ પાસે રેન્જ રોવર વોગ, પોર્શે કેયેન જીટીએસ, જેગુઆર એક્સકેઆર-એસ અને મર્સિડીઝ-એએમજી એસ400 જેવી કાર છે.