મુકેશ અંબાણી એ એન્ટેલિયા  માં અનંત ની સગાઈ નું આયોજન કર્યું હતું. 

અનંત અંબાણી ની સગાઈ સેરેમનીમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ પરિવાર સાથે પહોંચ્યો હતો.

અંબાણી પરિવારના ગ્રાન્ડ ફંક્શનમાં શાહરૂખ ખાનનો લાડકો પુત્ર માતા ગૌરી ખાન સાથે પહોંચ્યો હતો.

શાહરુખ ખાન મીડિયા ને ઇગ્નોર કરતો જોવા મળ્યો હતો. 

ફંકશન માં આર્યન ખાન બ્લેક સૂટ માં જોવા મળ્યો હતો. 

ગૌરી,સફેદ શિમર લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં આકર્ષક લાગી રહી હતી.

આર્યન તેની માતાનો હાથ પકડીને પાર્ટીમાં પહોંચ્યો હતો.

શાહરૂખ ખાને પરિવાર સાથે પોઝ આપવાનું ટાળ્યું હતું.

તસવીરોમાં માં -દીકરાનું બોન્ડિંગ જોવા મળ્યું હતું.