સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે હાલમાં જ પોતાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોમાં શનાયા કપૂર બ્લેક કલરનો બોલ્ડ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ફોટોશૂટ માટે શનાયાએ બ્લેક ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યું છે, જેના પર સિક્વન્સ વર્ક કરવામાં આવ્યું છે.

શનાયા એ ન્યૂડ લિપસ્ટિક અને સ્મોકી આઈ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.  

શનાયા એ તેન વાળ ને બન માં બાંધ્યા છે. અભિનેત્રી ની આ હેરસ્ટાઇલ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. 

આ દરમિયાન શનાયા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા 

તમને જણાવી દઈએ કે, શનાયા એ આ ડ્રેસ સોનમ કપૂર ના ઘરે રાખેલી ડેવિડ બેકહામ ની વેલકમ પાર્ટી માટે પહેર્યો હતો 

શનાયા કપૂર ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ 'વૃષભા' માં જોવા મળશે