બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘ તેના ચાહકો સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
તાજેતરમાં, અભિનેત્રી શર્વરી વાઘે તેનો લેટેસ્ટ લૂક ચાહકો સાથે શેર કર્યો છે.
શર્વરી વાઘે તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી છે.
શર્વરી વાઘ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન એથનિક લુકમાં જોવા મળી હતી.
શર્વરી વાઘે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન પીળા રંગની ફ્લોરલ લૂકની સાડી પહેરી છે.
શર્વરી વાઘે હેર બન, ઈયરિંગ્સ અને મિનિમલ મેક-અપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો
આ એથેનિક લુક માં શર્વરી ખુબ જ સુંદર લાગતી હતી.
શર્વરી વાઘ ના ટ્રેડિશનલ લુકથી ફેન્સ ખૂબ જ પ્રભાવિત છે.