કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ પોતાની સુંદર સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે 

શેફાલી ના કેટલાક લેટેસ્ટ ફોટોઝ સામે આવ્યા છે, જેને જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે 

ફોટામાં અભિનેત્રી બ્લેક બિકીની પહેરીને અલગ-અલગ પોઝ આપી રહી છે 

બ્લેક બિકીની સાથે ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ માં શેફાલી  ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેના લુકને લઈને ફેન્સ પણ દીવાના થઈ ગયા છે. ફોટા પરની કોમેન્ટમાં કેટલાક તેને ખૂબસૂરત કહી રહ્યા છે તો કેટલાક તેને સુંદર રાજકુમારી કહી રહ્યા છે. 

જો કે, આ પહેલીવાર નથી જ્યારે શેફાલીએ તેની હોટ બિકીની ફોટા શેર કર્યા હોય. અભિનેત્રીએ પહેલા પણ  ઘણી વખત આવી તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવી છે 

શેફાલી સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.અભિનેત્રી તેના પતિ પરાગ ત્યાગી સાથે પણ હોટ ફોટો શેર કરતી રહે છે 

તમને જણાવી દઈએ કે, શેફાલીનું કાંટા લગા ગીત વર્ષ 2002માં આવ્યું હતું અને લગભગ 21 વર્ષ બાદ આજે પણ તે ગીત લોકોના હોઠ પર છે