પોતાના ગ્લેમરસ અને બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી શેફાલી જરીવાલા તેની બિકીની લુકની તસવીરો ચાહકોમાં શેર કરતી રહે છે 

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ બિકીની લુકમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ અને સિઝલિંગ લાગી રહી છે 

40 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રીની ફિટનેસ જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે 

અભિનેત્રીએ તેના વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શેફાલી પૂલની બાજુમાં ઉભી રહીને ખૂબ જ સેક્સી પોઝ આપી રહી છે 

આ દરમિયાન અભિનેત્રી શેફાલી જરીવાલાએ બ્લેક બિકીની પહેરી છે. અને તેને તેના વાળ ને પોની માં બાંધ્યા છે 

બ્લેક બિકીની ઉપર અભિનેત્રી એ ગોગલ્સ પહેર્યા છે અને ન્યુનતમ મેકઅપ થી પોતાનો લુક પૂર્ણ કર્યો છે 

શેફાલી જરીવાલાએ તેના આઈટમ સોંગ કાંટા લગાથી વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી. 

શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી મોટી છે