અભિનેત્રી શહનાઝ ગિલ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે 

હાલમાં શહનાઝ ગિલ તેની ફિલ્મ ના પ્રમોશન માં જોવા મળી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 

શહનાઝ ગીલની નવી તસવીરોમાં તેના ડ્રેસ અને તેની સ્ટાઇલે ચાહકોનું ધ્યાન ખેંચ્યું  

શહનાઝ ગીલે બ્લેક કલરનો થાઈ -હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો 

શહનાઝ ગિલે આ ડ્રેસ પહેરીને તેના ટોન લેગ્સ ફ્લોન્ટ કર્યા હતા 

શહનાઝ ગિલના ખુલ્લા વાળ તેના આકર્ષણ નું કેન્દ્ર બન્યા હ 

શહનાઝ ગિલ પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે 

શહનાઝ ગિલની ડેબ્યુ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે