બિગ બોસ સીઝન 13માં પોતાની ક્યુટનેસથી ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રી શહનાઝ ગિલના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે
શહનાઝ ગિલ અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટોશૂટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
આવી સ્થિતિમાં શહનાઝે ફરી એકવાર પોતાના ગ્લેમરસ અને હોટ અંદાજથી લોકોને દિવાના બનાવી દીધા છે
આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેણે રેડ કલરનો ડીપનેક શોર્ટ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે
રેડ સાથે અભિનેત્રીનો બોલ્ડ અને હોટ મેકઅપ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે
તસવીરોમાં શહનાઝ કેમેરાની સામે પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ સ્ટાઇલિશ પોઝ આપી રહી છે.
શહનાઝે તેના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેના પર ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
શહનાઝ ગિલે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે