નાયરાનો રોલ નિભાવી ચુકેય શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

શિવાંગીએ તાજેતરમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રીની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે

આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લુ કલરનો થાઈ સ્લિટ ફ્રિલ્સ લૂક પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી શિવાંગી જોશીની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ચાહકો ઘાયલ થઈ રહ્યા છે.

તેના લુકને કમ્પ્લીટ  કરવા માટે, અભિનેત્રીએ તેના વાળને સ્ટાઇલિશ લુક તેમજ લાઈટ મેકઅપ કર્યો છે.

નજર જુકાવીને શરમાઇને તે ફેન્સના દિલોને ઘાયલ કરી રહી છે