અભિનેત્રી શ્રદ્ધા કપૂરે હાલમાં જ નવી લેમ્બોર્ગિની કાર ખરીદી છે, જેની સાથે તેણે પોતાની તસવીરો પણ શેર કરી છે.

શ્રદ્ધા કપૂરે જુહુના ઇસ્કોન મંદિરમાં તેની નવી કારની પૂજા કરતી વખતે ઘણા ફોટા શેર કર્યા છે. 

આ ચમકતી લાલ કાર ને લઈને શ્રદ્ધા કપૂરના ચહેરા પરની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે 

તમને જણાવી દઈએ કે આ કારની કિંમત 4.04 કરોડ રૂપિયા છે. 

આ દરમિયાન શ્રદ્ધા કપૂર સિમ્પલ સલવાર સૂટ માં જોવા મળી હતી 

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર ને ગાડીઓ નો ખુબ શોખ છે.તેની પાસે ઘણી લક્ઝરી અને મોંઘી કાર છે.

સોશિયલ મીડિયા પર ચાહકોએ શ્રદ્ધાને નવી કાર ખરીદવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે..

શ્રદ્ધા કપૂર છેલ્લે રણબીર કપૂર સાથે ફિલ્મ તું ઝૂઠી મેં મક્કાર માં જોવા મળી હતી