Black Section Separator

શ્રેયા ધનવંતરીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Black Section Separator

તસવીરોમાં  શ્રેયા ધનવંતરી ખુબ જ કાતિલાના અંદાજમાં પોઝ આપી  રહી છે.

Black Section Separator

એક્ટ્રેસે આ દરમિયાન એકથી એક કિલર પૉઝ આપ્યા છે.

Black Section Separator

સ્ક્રીન પર રફ-ટફ દેખાનારી શ્રેયા ધન્વંતરીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

Black Section Separator

શ્રેયા ધનવંતરીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી કરી હતી.

Black Section Separator

તેણે વર્ષ 2012માં ફિલ્મ 'ધ ગર્લ ઇન મી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

Black Section Separator

આ પછી તેણે ઈમરાન હાશ્મી સાથે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચીટ ઈન્ડિયા'માં કામ કર્યું.

Black Section Separator

શ્રેયા ધનવંતરી લોકપ્રિય વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'માં પણ કામ કરી ચુકી છે.