ધ ફેમિલી મેન ફેમ અભિનેત્રી શ્રેયા ધનવંતરી દિવસેને દિવસે વધુ બોલ્ડ થઈ રહી છે
અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયાની દુનિયામાં ખળભળાટ મચાવી દે છે
હવે તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની બિકીનીની કેટલીક વધુ તસવીરો શેર કરી છે
શ્રેયા સમુદ્ર ના પાણી માં મસ્તી કરતી જોવા મળી હતી, આ દરમિયાન તેને કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા