બોલિવૂડ ફિલ્મ સ્ટાર શ્રેયા ધનવંતરી પોતાની બોલ્ડ ઈમેજના કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. 

ધ ફેમિલી મેન અને સ્કેમ 1992 જેવી વેબ સિરીઝમાં જોવા મળેલી અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ તાજેતરમાં કેટલાક ફોટો શેર કર્યા છે 

લોકો તેની એક્ટિંગના દીવાના છે. આ સિવાય ચાહકો તેના લુક પર પણ દિલ હારી બેસે છે 

આ ફોટોઝમાં તે બ્લુ આઉટફિટમાં જોવા મળી રહી છે. બ્લુ કલરની પ્રિન્ટેડ બિકીનીમાં શ્રેયાની તસવીરો વાયરલ થઈ રહી છે 

ફોટા જોઈને લાગે છે કે અભિનેત્રી ખુશ છે અને ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેણે પૂલ સાઈડ થી ફોટા શેર કર્યા છે 

આ સાથે ધ ફેમિલી મેન ફેમ અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- પૂલ ડે. તેના આ ફોટા પર ફેન્સ રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે 

શ્રેયાએ બાથરૂમની પણ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે અને તેણે હાથમાં ગ્લાસ પણ લીધો છે 

શ્રેયા ધનવંતરીએ વર્ષ 2019માં 'વ્હાય ચીટ ઈન્ડિયા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જોકે તે પહેલા તે સાઉથની ફિલ્મોમાં સક્રિય હતી