શ્વેતા નો પહેલો પગાર માત્ર 500 રૂપિયા હોવાનું કહેવાય છે.પરંતુ આજે શ્વેતા ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ છે.
ટીવી સિરિયલ સિવાય શ્વેતાએ 2010માં ટીવી શો 'બિગ બોસ'માં પણ ભાગ લીધો હતો. તેણે આ સિઝનમાં ટ્રોફી જીતીને ઈતિહાસ પણ રચ્યો હતો