અભિનેત્રી શ્વેતા તિવારી ઇન્ટરનેટ પર ખુબ એક્ટિવ છે.
હાલમાંજ અભિનેત્રી એ તેના ફોટા શેર કર્યા છે.
બ્રાઉન કલર ના જમ્પસુટ માં અભિનેત્રી સુંદર લાગી રહી છે.
તસવીરોમાં તે તેના ટોન્ડ ફિગર ને ફ્લોન્ટ કરી રહી છે.
42 વર્ષની શ્વેતા તિવારીના બોલ્ડ લુકને જોઈને ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.
ઇન્ડિયન લુક હોય કે વેસ્ટર્ન શ્વેતા દરેક માં સુંદર લાગે છે.
શ્વેતા ની ફિટનેસ જોઈને કોઈ નહીં કહે કે તે 22 વર્ષ ની દીકરી ની માતા છે. .
શ્વેતા ને સિરિયલ ‘કસૌટી જિંદગી કી’ થી ઘર ઘર માં ઓળખ મળી.